છેલ્લા સાતેક વર્ષથી ગુનાના કામે પકડવાના આરોપીઓને ટ્રાન્સફર વોરંટ આધારે મેળવી કાયદેસરની કાર્યવાહી કરતી વાલીયા પોલીસ

ભરૂચ : વાલિયા : છેલ્લા સાતેક વર્ષથી ગુનાના કામે પકડવાના આરોપીઓને ટ્રાન્સફર વોરંટ આધારે મેળવી કાયદેસરની કાર્યવાહી કરતી વાલીયા પોલીસ
પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ સાહેબ વડોદરા વિભાગ, વડોદરા નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપી તેમજ પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ, ભરૂચ તથા મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા ઝઘડીયા ડિવીઝન નાઓએ ગુનાના કામે પકડવાના બાકી આરોપીઓ પો.સ્ટે.ના રેકર્ડ ઉપર ચકાસણી કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓની યાદી તૈયાર કરી ટીમ વર્કથી શોધી કાઢવા આપેલ સુચના આધારે.
વાલીયા પોલીસ સ્ટેશનમાં ગુ.૨.નં- I-૫૨/૨૦૧૭ ઈ.પી.કો. કલમ-૩૯૭, ૩૬૫, ૨૨૪, ૨૨૫, ૩૩૨, ૩૫૩, ૩૪, ૧૨૦(બી) તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(એ-એ) તથા GPAct કલમ ૧૩૫ મુજબના ગુનાના આરોપીઓ (૧) બ્રીજભુષણ @ બુટુલ S/O મીથીલાધીશ પાંડે (૨) સંતોષસીંગ S/O અમલાર્સિંગ રામપ્રસાદસિંગ રાજપુત (સિંગ) નાઓ રેકર્ડ ઉપર અટક કરવાના બાકી હોય તે આરોપીઓની હકીકત મેળવતા આરોપીઓ તેલંગાણા ખાતે મર્ડરના કેસમાં સંડોવાયેલ હોય ત્યા કાર્યવાહી પુર્ણ થતા જીલ્લા જેલ ભરૂચ ખાતે સેસન્સ કોર્ટ અંકલેશ્વરની કસ્ટડીમાં હોય તે આરોપીઓની કાર્યવાહી કરવા નામદાર કોર્ટ તેમજ જીલ્લા જેલર શ્રી ના સંકલીતમાં રહી આરોપીઓની કાર્યવાહી કરવા સારૂ કાયદાકીય પ્રોસેસ કરી આરોપીઓનો કબ્જો મેળવી ઉપરોક્ત ગુનાના કામે અટક કરી કાર્યવાહી કરવામાં આવેલ છે..
આરોપીનો ગુનાહીત ઇતીહાસ
(૧) બ્રીજભુષણ @ બુટુલ S/O મીથીલાધીશ પાંડે હાલ રહે.જીલ્લા જેલ ઈન્દોર તથા રહેવાસી મારૂતિધામ સોસાયટી નંબર-૧ મકાન નંબર-૨૦ પદમાવતી સોસાયટી ની પાછળ રાજપીપળા રોડ સારંગપુર તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે.. સરદાહા તા.બાજગામ થાના મંજગાવા જી.ગોરખપુર (યુ.પી) નાઓનો ગુનાહીત ઇતીહાસ..
(૧) વાલીયા પો.સ્ટે.ગુ.ર.નં-1/૯૮/૨૦૧૨ IPC કલમ ૩૯૪, તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧)(એ)
(૨) અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. 1/૯૪/૨૦૧૨ IPC કલમ ૩૯૯,૪૦૦ તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી)(એ),૨૭
(3) અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. 1/૮૩/૨૦૧૨ IPC કલમ ૩૯૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫
(૪) અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. 1/૪૪/૨૦૧૨ IPC કલમ ૩૯૨,૪૦૦,૧૧૪
(૫) અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. 1/૬૫/૨૦૧૨ IPC કલમ ૩૯૪,૪૦૦,૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫
(૬) અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. 1/૧૦૯/૨૦૧૨ IPC કલમ ૩૯૨,૧૧૪
(૭) અંક્લેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નં. 1/૮૨/૨૦૧૨ IPC કલમ ૩૯૫,૩૯૭ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ,૨૭
(૮) વાગરા પો.સ્ટે. ગુ.ર.નં. 1/૦૮/૨૦૧૨ IPC કલમ ૩૯૫,૩૯૭,૧૨૦(બી),૨૧૬(ક)
(૯) અંક્લેશ્વર જી.આઈ.ડી.સી પો.સ્ટે. ગુ.ર.નં. 1/૧૧૧/૨૦૧૨ IPC કલમ ૩૭૯, ૧૧૪
(૧૦) અંક્લેશ્વર જી.આઈ.ડી.સી પો.સ્ટે. ગુ.ર.નં 1/૨૨/૨૦૧૨ IPC કલમ ૩૦૨.
(૧૧) અંક્લેશ્વર જી.આઈ.ડી.સી પો.સ્ટે. ગુ.ર.નં. 1/૧૧/૨૦૧૪ IPC કલમ ૩૦૨,૩૯૪,૪૦૦,૪૦૧,૧૧૪
(૧૨) અંક્લેશ્વર જી.આઈ.ડી.સી પો.સ્ટે. ગુ.ર.નં. 1/૧૪૬/૨૦૦૮ IPC કલમ ૩૭૯, ૧૧૪,૪૧૧
(૧૩) કોસંબા પો.સ્ટે. ગુ.ર.નં. 1/૧૪૦/૨૦૧૨ IPC કલમ ૩૯૨,૧૧૪
(૧૪) કોસંબા પો.સ્ટે. ગુ.ર.નં. I/૧૦૧/૨૦૧૨ IPC કલમ ૩૯૨,૧૧૪
(૧૫) તેલંગણા રાજ્યના સેસન્સ કેસ નં-૨૧૬/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૦૨,૩૬૪,૨૦૧,૧૨૦(બી) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૨)(૫)
(૧૬) ઇન્દોર ખાતે એન.ડી.પી.એસ નં-૨૪/૨૦૧૬ એન.ડી.પી.એસ એકટ ૨૫(એ), ૯(એ)
(૧૭) ઝઘડીયા પો.સ્ટે. ગુ.ર.નં. 1/૭૪/૨૦૧૭ IPC કલમ ૩૦૭,૩૯૯,૩૩૨,૩૫૩
આરોપીનો ગુનાહીત ઇતીહાસ:-
(૨) સંતોષસીંગ S/O અમલાસિંગ રામપ્રસાદસિંગ રાજપુત (સિંગ) હાલ રહે. જીલ્લા જેલ ઈન્દોર તથા હાલ રહે..A/૩૬
મહેંદ્રનગર સોસાયટી ચંડાલ ચોકડી ગડખોલ પાટીયા અંકલેશ્વર તા..અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે.મીતવાર કાલી માતાના મંદીર પાસે પોસ્ટ-ગાયગઢ થાના-અંદરબજાર તા..અંદરબજાર જી. સિવાન (બીહાર).
(૧) વાલીયા પો.સ્ટે.ગુ.૨નં-1/૯૮/૨૦૧૨ IPC કલમ ૩૯૪, તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧)(એ)
(૨) અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. 1/૯૪/૨૦૧૨ IPC કલમ ૩૯૯,૪૦૦ તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી)(એ), ૨૭(3) અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. 1/૮૩/૨૦૧૨ IPC કલમ ૩૯૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫
(૪) અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. I/૮૨/૨૦૧૨ IPC કલમ ૩૯૫,૩૯૭, આર્મ્સ એકટ કલમ-૨૫(૧)(એ), ૨૭
(૫) તેલંગણા રાજ્યના સેસન્સ કેસ નં-૨૧૬/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૦૨,૩૬૪,૨૦૧,૧૨૦(બી) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૨) (૫)
(૬) કિસારા પો.સ્ટે.(મલ્કાજગીરી) ગુ.૨.નં.૩૫૩/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૯૫ આર્મ્સ એકટ કલમ-૨૫(૨)(બી)(એ)
(૭) કિસારા પો.સ્ટે.(મલ્કાજગીરી) ગુ.૨.નં.૩૫૪/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૯૫ આર્મ્સ એકટ કલમ-૨૫(૨)(બી)(એ)
(८) DRI/HZU/48D/ENQ-48(INT-39)/2022 ( જ્યુ.ફ.ક.મેજી.કોર્ટ યમુના નગર હરીયાણા) એન.ડી.પી.એસ કલમ ૯, ૨૧સી,૨૫,૨૫એ, ૨૭એ, ૨૮,૨૯
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓના નામો-
(૧) એમ.બી.તોમર પોલીસ ઇન્સ્પેક્ટર વાલીયા પોલીસ સ્ટેશન
(૨) કે.બી.ડોડીયા પ્રો.પોલીસ સબ ઇન્સ્પેકટર વાલીયા પોલીસ સ્ટેશન
(3) ASI વિનોદભાઈ જગદીશભાઈ બ.નં.૧૦૩૩ વાલીયા પોલીસ સ્ટેશન
(૪) ASI ચંદુભાઈ ગલાભાઈ બ.નં.૧૧૮૬ વાલીયા પોલીસ સ્ટેશન
(૫) ASI ભાવસિંગભાઇ ગોનજીભાઇ બ.નં.૬૩૦ વાલીયા પોલીસ સ્ટેશન
(૬) અ.હે.કો જીગ્નેશભાઇ રસીકભાઇ બ.નં.૧૦૬૧ વાલીયા પોલીસ સ્ટેશન
(૭) અ.પો.કો.અનિલભાઈ મોતિલાલ બ.ન. ૧૨૦૮ વાલીયા પોલીસ સ્ટેશન
(૮) અ.પો.કો રાકેશભાઇ યશવંતભાઈ બ.નં.૨૪૮ વાલીયા પોલીસ સ્ટેશન
(૯) સંજયભાઇ સુખદેવભાઇ બ.નં.૧૮૩૭ વાલીયા પોલીસ સ્ટેશન
(૧૦) સતીશભાઇ સુરાભાઈ બ.નં.૧૧૭ વાલીયા પોલીસ સ્ટેશન