અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના ગુજરાત પશુ સંરક્ષણના ગુનામા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “બી” ડીવીઝન પોલીસ

અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના ગુજરાત પશુ સંરક્ષણના ગુનામા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “બી” ડીવીઝન પોલીસ
પોલીસ મહાનીરીક્ષક સંદીપ સિંહ વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ નાઓ દ્વારા ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા અંકલેશ્વર ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ઈન્સ્પેક્ટર વિ.કે.ભુતીયા નાઓએ નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી ક૨વા માર્ગદર્શન આપેલ જે અન્વયે અંકલેશ્વર શહેર બી ડીવીઝન પો.સ્ટે ગુ.૨.નં-૧૧૧૯૯૦૬૧૨૪૦૮૩૨. /૨૦૨૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૪૫ની કલમ ૫(૧-૬),૬-ખ(૧) અને ખ(૨) તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ (સુધારા) ૨૦૧૭ ની કલમ ૮(૪) તથા બી.એન.એસ. કલમ ૨૯૯ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી
(૧) અબ્દુલ રજાક રહીક કુરેશી રહે-દાતારનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સુરતી ભાગોળ રોડ, અંકલેશ્વર શહેર તા.અંકલેશ્વર જી.ભરૂચ નાઓને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
• પકડાયેલ આરોપી :-
(૧) અબ્દુલ રજાક રફીક કુરેશી ઉ.વ.૩૦ રહે-દાતારનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સુરતી ભાગોળ રોડ, અંકલેશ્વર શહેર તા.અંકલેશ્વર જી.ભરૂચ
વોન્ટેડ ગુનાની વિગત :-
(૧) અંકલેશ્વર શહેર પો.સ્ટે ગુ.૨.નં-૧૧૧૯૯૦૬૧૨૪૦૮૩૨/૨૦૨૪ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૪૫ની કલમ ૫(૧-૬),૬-ખ(૧) અને ખ(૨) તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ (સુધારા) ૨૦૧૭ની કલમ ૮(૪) તથા બી.એન.એસ.કલમ ૨૯૯ મુજબ
• કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ:-
પોલીસ ઈન્સ્પેક્ટર એચ.જી.ગોહીલ તથા અ.હેડ.કોન્સ. પ્રવિણભાઈ ડાહ્યાભાઈ તથા અ.હેડ.કો.કિશોરભાઈ નનુભાઈ તથા અ.હેડ.કો. દેવરાજભાઇ સંગ્રામભાઈ અંકલેશ્વર શહેર બી.ડીવીઝન પો.સ્ટેના સ્ટાફ મારફતે ક૨વામાં આવેલ છે.