
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પો.સ્ટેના ચોરી ગુનામા છ વર્ષથી નાસતા ફરતા આરોપીબહેનને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “બી” ડીવીઝન પોલીસ
પોલીસ મહાનીરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ નાઓ દ્વારા ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા સાહેબ અંકલેશ્વર ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ
અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ભુતીયા નાઓએ નાચતા ફરતા આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી ક૨વા માર્ગદર્શન આપેલ જે અન્વયે કે અંક્લેશ્વર શહેર પો.સ્ટે ગુ.૨.નં A-૧૭૫૯/૨૦૨૦ ઈ.પી.કો.કલમ-૩૭૯ વિગેરે મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપીબહેન (૧) મનીબેન ઉર્ફે મણીબેન Wd/o સનુભાઈ જાતે ભાંભોર ઉ.વ.૪૭ રહે-ગામ;-મોટી ખરચ, ભાંભોર ફળિયુ, તા.જી.દાહોદ નાઓને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) મનીબેન ઉર્ફે મણીબેન Wd/o સનુભાઈ જાતે ભાંભોર ઉ.વ.૪૭ ૨હે- ગામ; મોટી ખરચ, ભાંભોર ફળિયુ, તા.જી.દાહોદ
• વોન્ટેડ ગુનાની વિગત :-
(૧) અંકલેવર શહેર પો.૨સ્ટે ગુ.૨.નં A-૧૭૫૯/૨૦૨૦ ઈ.પી.કો.કલમ- ૩૭૯ મુજબ
• કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ:-
અ.હે.કો. કિશોરભાઈ નનુભાઈ તથા અ.હે.કો. દેવરાજભાઈ સંગ્રામભાઈ તથા પ્રતિભાબેન જીવરાજભાઈ અંક્લેશ્વર શહેર બી.ડીવીઝન પો.સ્ટેના સ્ટાફ મારફતે કરવામાં આવેલ છે.