ગુજરાતગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશભરૂચ

અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

ANKLESHWAR

અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ રાજસ્થાનના બાડમેર જીલ્લાના સેડવા ગામમાં રહેતો જગદીશ બાબુલાલ કોસલારામ બિશ્નોઇને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એલસીબીએ ગત તારીખ-૩૦મી ડીસેમ્બરના રોજ બાતમીના આધારે અંકલેશ્વરના સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આ પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ રાજસ્થાનના બાડમેર જીલ્લાના સેડવા ગામમાં રહેતો જગદીશ બાબુલાલ કોસલારામ બિશ્નોઇને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!