દેશ
પ્લેન ક્રેશ થાય તો પાછળ બેઠેલા મુસાફરોના બચવાના ચાન્સ વધુ હોય છે

2015 માં, ટાઇમ મેગેઝિને એક અભ્યાસમાં 35 વર્ષના પ્લેન ક્રેશ ડેટાનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે પ્લેનની પાછળ બેઠેલા લોકો સામાન્ય રીતે વધુ સુરક્ષિત હોય છે.
25 ડિસેમ્બર, 2024 ના રોજ, અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન કઝાકિસ્તાનના અક્તાઉ શહેર નજીક ક્રેશ થયું હતું. આ ઘટના સમયે વિમાનમાં 67 મુસાફરો સવાર હતા, જેમાંથી 38 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાના ચાર દિવસ