ગુજરાતગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝદેશભરૂચ
અંકલેશ્વર: ખરોડ ગામેથી ખાણ ખનીજ વિભાગે માટી ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યુ,

અંકલેશ્વર: ખરોડ ગામેથી ખાણ ખનીજ વિભાગે માટી ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યુ, 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ.05/02/2025 નાં સવારે 04:00 કલાકે અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમ વિસ્તારમા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી.





