ઉત્તર પ્રદેશગુજરાતટોચના સમાચારટોપ સ્ટોરીઝભરૂચયુપી
અંકલેશ્વરમાં એક યુવાને સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચમાં તલવાર વડે કેક કાપીને વીડિયો વાયરલ કર્યો હતો

અંકલેશ્વરમાં એક યુવાને સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચમાં તલવાર વડે કેક કાપીને વીડિયો વાયરલ કર્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરતાં યુવાનની ધરપકડ કરી છે.
અંકલેશ્વર શહેરની બી ડિવિઝન પોલીસે ગડખોલ ગામની મીઠા ફેક્ટરી પાસે આવેલ રાધે કૃષ્ણા રેસિડેન્સીમાં રહેતા રમણકુમાર સિંહની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી તલવાર પણ જપ્ત કરી છે અને તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.